
Description
આ કોસૅ માત્ર પંચાયતની FHW ભરતી માટે રહેશે.
LIVE રિવીઝન લેક્ચરની શરૂઆત 2/10/2026થી કરવામાં આવશે
આ કોસૅમા જે LIVE લેક્ચર છે તે સિલેબસ આધારિત છે ટોપિક આપવામાં આવીયા છે તેનું રિવીઝન કરાવામાં આવશે
આ કોસૅમા હેલ્થ રેકોર્ડિંગ કોસૅ આપવામાં આવશે.
કોર્સમાં જોડાતા પહેલા રીવ્યુ લઈ લેવા અને ત્યારબાદ જ કોર્સમાં જોડાવું
એકવાર કોર્સમાં જોડાયા બાદ કોઈપણ સંજોગોમાં રિફંડ મળવા પાત્ર રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
||પડછાયો_FHW_COURESH||
₹199₹2,49993% off
Have a coupon?
