|| પડછાયો_MPHW_COURSE ||

Description

આ કોસૅ માત્ર પંચાયતની MPHW ભરતી માટે રહેશે.

LIVE રિવીઝન લેક્ચરની શરૂઆત 2/10/2026થી કરવામાં આવશે

આ કોસૅમા જે LIVE લેક્ચર છે તે સિલેબસ આધારિત છે ટોપિક આપવામાં આવીયા છે તેનું રિવીઝન કરાવામાં આવશે

આ કોસૅમા હેલ્થ રેકોર્ડિંગ કોસૅ આપવામાં આવશે.

કોર્સમાં જોડાતા પહેલા રીવ્યુ લઈ લેવા અને ત્યારબાદ જ કોર્સમાં જોડાવું

એકવાર કોર્સમાં જોડાયા બાદ કોઈપણ સંજોગોમાં રિફંડ મળવા પાત્ર રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

|| પડછાયો_MPHW_COURSE ||

₹199₹2,49993% off
Have a coupon?

₹199