Description
✅આ કોર્સ સંપૂર્ણ જિલ્લા પંચાયત તથા ગૌણસેવાની FHW ભરતી માટે ઉપયોગી રહેશે.
✅આ કોર્સમા તમામ લેક્ચર રેકોર્ડિંગ વિડીયો આપવામાં આવશે
✅આ કોર્સની વેલીડીટી 5 મહિનાની રહેશે.
✅આ કોર્સ સ્પેશિયલ જિલ્લા પંચાયતના તથા ગૌણસેવાના નવા સિલેબસ આધારિત રહશે.
✅આ કોસૅમા.GK, ગણિત રિજનીગ તથા અંગ્રેજીનુ મટીરીયલ E BOOK સ્વરૂપે આપવામાં આવશે
✅આ કોર્સમાં એકવાર પેમેન્ટ કયૉ બાદ કોઈપણ સંજોગોમાં રિફંડ મળવાપાત્ર રહેશે નહીં જેની ખાસ નોંઘ લેવી.
GSSSB & GPSSB FHW-1948 &155
Have a coupon?
