જિલ્લા પંચાયત MPHW-420

Description

✅આ કોસૅમા કોઈ બુક કુરિયર દ્વારા મોકલવામાં આવશે નહિ

✅આ કોર્સમા હેલ્થનો પાયો બુક મળવાપાત્ર નથી જેની ખાસ‌ નોંધ લેજો

✅આ કોર્સ સંપૂર્ણ જિલ્લા પંચાયત MPHW ભરતી માટે ઉપયોગી રહેશે.

✅આ કોર્સમા તમામ લેક્ચર રેકોર્ડિંગ વિડીયો આપવામાં આવશે 

✅આ કોર્સ સ્પેશિયલ જિલ્લા પંચાયતના નવા સિલેબસ આધારિત રહશે.

✅આ કોસૅમા.GK, ગણિત રિજનીગ તથા અંગ્રેજીનુ મટીરીયલ E BOOK સ્વરૂપે આપવામાં આવશે જેની આપ પ્રિન્ટ કાઢી શકશો.

✅આ કોર્સમાં એકવાર પેમેન્ટ કયૉ બાદ કોઈપણ સંજોગોમાં રિફંડ મળવાપાત્ર રહેશે નહીં જેની ખાસ નોંઘ લેવી.

જિલ્લા પંચાયત MPHW-420

Have a coupon?