મુખ્યસેવિકા-169

Description

👉આ કોર્સ સ્પેશિયલ મુખ્ય સેવિકા-169 ભરતી માટેનો જ છે

👉₹-4999 વાળો કોસૅ મા 5  બુકનો સેટ કુરિયર દ્વારા મોકલવામાં આવશે.

👉₹-2999 વાળા કોસૅમા  માત્ર એક જ મુખ્ય સેવિકાનું MCQ વાડું પુસ્તકો મળવાપાત્ર રહસે

👉મુખ્ય સેવિકાના કોસૅના લેક્ચર Live+રેકોર્ડિંગ બંને રીતે રહેશે.

👉મુખ્ય સેવિકાના 100 માકૅનુ સંપૂર્ણ ટોપીક આ કોસૅમા કવર કરાવામાં આવશે 

👉ગુજરાતી વ્યાકરણ તથા અંગ્રેજી ગ્રામરના લેક્ચર રેકોર્ડ સ્વરૂપે રહશે.

👉ગણિત રિજનીગ મેથ્સ ગુરુ ભૌતિક ઠક્કર સાહેબના રેકોર્ડ સ્વરૂપે રહશે.

👉એકવાર પેમેન્ટ કયૉ બાદ કોઈપણ સંજોગોમાં રિફંડ મળવાપાત્ર રહેશે નહીં આથી સમજી વિચારીને કોસૅમા જોડાવવું.

મુખ્યસેવિકા-169

₹2,999₹10,00071% off
Have a coupon?

₹2,999