મિશન MPHW-254 (ગૌણસેવા પસદગી મંડળ)

Description

  • આ 1999 વાળા કોસૅ સાથે ગણિત રિજનીગનો કૌર્શ  ફ્રી આપવામાં આવશે બૂક મળવાપાત્ર રહસે નહીં.
  •  બીજા કોઈ કોસૅમાં બૂક મળવા પાત્ર નથી જેની ખાસ નોધ લેવી
  • આ કોર્સનો મુખ્ય હેતુ ગુજરાતના છેવાડા નો દરેક વિદ્યાર્થી કે જે મામૂલી ચાર્જમાં પોતાના ઘરે બેઠા શિક્ષણ મેળવી અને સરકારી નોકરી મેળવી શકે તેનો ઉદ્દેશ રહેલો છે.
  • આ કોર્સ માત્ર ગૌણ સેવા પસંદગી મંડળની MPHW-254 માટેનો જ રહેશે 
  • આ કોર્સ મા સિલેબસમા જે ટોપીક આપ્યા છે તેજ ટોપીકના લેક્ચર આપવામાં આવશે.
  • આ કોર્સમા Live+ રેકોર્ડ લેક્ચર રહેશે 
  • કોસૅમા દરેક લેક્ચરની PDF TEST આપવામાં આવશે જેની પ્રિન્ટ કાઢી શકશો
  • દરેક વિદ્યાર્થીએ લેકચરની ફરજિયાત નોટ બનાવાની રહેશે લેક્ચર ની PDFની પ્રિન્ટ નીકળી શકશે નહીં 
  • એકવાર કોસૅ લીધા બાદ કોઈપઢ સંજોગોમાં રિફંડ મળવાપાત્ર રહેશે નહીં તથા કોસૅ બદલી શકશે નહીં

મિશન MPHW-254 (ગૌણસેવા પસદગી મંડળ)

Have a coupon?