
Description
👉 1999માં 3 મહિનાની વેલીડીટી રહશે ,જેમાં કોઈ પુસ્તકો મળવાપાત્ર નથી.
👉 2999માં 6 મહિનાની વેલીડીટી રહશે ,જેમાં માત્ર હેલ્થનું જ ટોપિક વાળું પુસ્તક મળવાપાત્ર રહશે
👉 3999માં 1 વર્ષની વેલીડીટી રહશે ,જેમાં 3 પુસ્તકો જેમાં ગણિત-રિજનિંગ,હેલ્થનું જ ટોપિક વાળું,
GKનું થીયરી વાળું પુસ્તકો મળવાપાત્ર રહશે
👉આ કોસૅ સ્પેશિયલ જિલ્લા પંચાયતની FHW ભરતીના સિલેબસ મુજબનો આપવામાં આવશે
👉 આ કોસૅમા હેલ્થના નવા અપડેટ્સ સાથેના નવા રેકોર્ડ લેક્ચર મળવાપાત્ર રહેશે
👉દરેક લેકચરની PDF TEST મળશે જેની પ્રિન્ટ પણ કઢાવી શકશો.
👉આ કોસૅમા અંતે રિવિજન Live લેકચરનુ પણ આયોજન કરવામાં આવશે
👉આ કોસૅમા માત્ર FHW બહેનો એજ એડમિશન લેવું
👉સંપૂર્ણ કોસૅ પ્લાન મુજબ આપવામાં આવશે
👉કોસૅમા એકવાર પેમેન્ટ કયૉ બાદ કોઈપણ સંજોગોમાં રિફંડ મળવાપાત્ર રહેશે નહીં જેની ખાસ નોંઘ લેવી.
જિલ્લા પંચાયત FHW પ્લાનર કોષૅ
Have a coupon?
