ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન-MPHW-FHW (4 MONTH)

Description

આ કોર્સ માત્ર ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની MPHW-FHWની ભરતી માટેનો‌ છે.

આ કોસૅ સંપૂર્ણ રેકોર્ડિંગ કોસૅ રહેશે 

આ કોર્સમા MPHW -FHWના તમામ હેલ્થના ટોપીકના રેકોર્ડિંગ વિડિયો મળશે 

આ કોર્સમા ગણિત રિજનીગ તથા ગુજરાતી વ્યાકરણ તથા અંગ્રેજી ગ્રામરના સંપૂર્ણ રેકોર્ડિંગ વિડિયો મળશે.

હેલ્થની તથા GKની 250+ TEST મળશે 

એકવાર પેમેન્ટ કયૉ બાદ કોઈપણ સંજોગોમાં રિફંડ ઉપલબ્ધ નથી જેની ખાસ નોંઘ લેવા વિનંતી.

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન-MPHW-FHW (4 MONTH)

Have a coupon?