
Description
આ બેચમાં ગુજરાતી વ્યાકરણ તથા અંગ્રેજી ગ્રામર તથા ગણિત રિઝનીગના સંપૂર્ણ વિડિયો રેકોર્ડિંગ આપવામાં આવશે
તમામ વિડિયોની PPT આપવામાં આવશે
તમામ વિષયની ટેસ્ટ લેવામાં આવશે
હેલ્થના સંપૂર્ણ ટોપીક Live તથા રેકોડ લેકચર દ્રારા ભણાવવામાં આવશે
આ કોર્સ સાથે રિવીઝન Live કોસૅ ઓફર હશે ત્યાં સુધી ફ્રી આપવામાં આવશે
કોર્સનુ એકવાર પેમેન્ટ કરી દીધા બાદ કોઈપણ સંજોગોમાં કેન્સલ થઈ શકશે નહીં
વિજય વિશ્વાસ MPHW-FHW-SSI(6 MONTH)
Have a coupon?
