
Description
હેલ્થ તથા સેનીટેશનના લેકચર લેવામાં આવસે અને જે પણ લેક્ચર ચાલી ગયા હશે તે રેકોર્ડ સ્વરૂપે જોવાના રહેશે.
આ કોષૅમા તમામ વિડિયોની PDF મળશે
દરેક ટોપીકની દરેક વિધાથીર્ઓએ નોટ બનાવવી ફરજિયાત રહેશે
ALL INDIA ભાગ 1 થી 5ની ટોપીક ટેસ્ટ આપવામા આવશે
GKની Topic ટેસ્ટ આપવામા આવશે
15 પેપરસેટની E-BOOK આપવામાં આવશે
આ કોષૅની વેલીડીટી-6 મહીનાની રહેશે
લાઈવ લેક્ચરનો સમય સંસ્થાના નિયમ મુજબ રહેશે તથા અનિવાર્ય સંજોગોવસાત.લેકચર કેન્સલ કરેલ હોય ત્યારે Old રેકોર્ડિંગ કોસૅના વિડિયો જોવાના રહેશે.
એપ્લિકેશનમા જે એક વખત નંબર ઉપરથી લોગીન કરેલ હશે તેજ નંબર ઉપર એપ્લીકેશન ચાલુ થશે બીજા નંબર ઉપર ટ્રાન્સફર નહીં થઈ શકે જેની ખાસ નોધ લેવી
એકવાર જે કોસૅમા એડમિશન લીધા બાદ બીજા કોસૅમા ટ્રાન્સફર નહીં થઈ શકે તથા
સંધષૅ બેચ-4 (માત્ર હેલ્થ)
Have a coupon?
