
Description
હેલ્થના તથા સેનીટેશનના તમામ ટોપીક Live ભણાવવામાં આવશે
હેલ્થ તથા સેનીટેશનના જે પણ લેક્ચર ચાલી ગયા હશે તે રેકોર્ડ સ્વરૂપે જોવા રહેશે.
આ કોષૅની વેલીડીટી-1 વર્ષની રહેશે
આ કોષૅમા ગણિત,રિજનીગ, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી ગ્રામરના વિડિયો રેકોર્ડિંગ સ્વરૂપે જોવાના રહેશે
લાઈવ લેક્ચરનો સમય સંસ્થાના નિયમ મુજબ રહેશે તથા અનિવાર્ય સંજોગોવસાત.લેકચર કેન્સલ કરેલ હોય ત્યારે Old રેકોર્ડિંગ કોસૅના વિડિયો જોવાના રહેશે.
એપ્લિકેશનમા જે એક વખત નંબર ઉપરથી લોગીન કરેલ હશે તેજ નંબર ઉપર એપ્લીકેશન ચાલુ થશે બીજા નંબર ઉપર ટ્રાન્સફર નહીં થઈ શકે જેની ખાસ નોધ લેવી
એકવાર જે કોસૅમા એડમિશન લીધા બાદ બીજા કોસૅમા ટ્રાન્સફર નહીં થઈ શકે તથા કોર્સનુ એકવાર પેમેન્ટ કરી દીધા બાદ કોઈપણ સંજોગોમાં કેન્સલ થઈ શકશે નહીં
સંધષૅ Live બેચ-3 (સંપૂર્ણ કોષૅ)
Have a coupon?
