સંધષૅ Live‌ બેચ-1  (સંપૂર્ણ કોર્ષ)

Description

આ બેચમાં ગુજરાતી વ્યાકરણ તથા અંગ્રેજી ગ્રામર તથા ગણિત રિઝનીગના સંપૂર્ણ વિડિયો રેકોર્ડિંગ આપવામાં આવશે 

તમામ વિડિયોની PPT આપવામાં આવશે 

તમામ વિષયની ટેસ્ટ લેવામાં આવશે 

હેલ્થના સંપૂર્ણ ટોપીક Live ભણાવવામાં આવશે 

આ કોર્સ સાથે રિવીઝન Live કોસૅ ઓફર હશે ત્યાં સુધી ફ્રી આપવામાં આવશે 

આ કોસૅ સાથે 5 Mock Test આપવામાં આવશે.

કોર્સનુ એકવાર પેમેન્ટ કરી દીધા બાદ કોઈપણ સંજોગોમાં કેન્સલ થઈ શકશે નહીં

સંધષૅ Live‌ બેચ-1 (સંપૂર્ણ કોર્ષ)

Have a coupon?