સ્પેશિયલ FHW-SMC & જીલ્લા પંચાયત

Description

👉આ કોષૅ માત્ર FHW  બહેનો માટે જ રહેશે 

👉આ કોષૅ સંપૂર્ણ રેકોર્ડિંગમા રહેશે 

👉કોષૅની વેલીડીટી-6 મહીનાની રહેશે 

👉આ કોષૅમા આરોગ્યના તમામ ટોપીક 
ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી ગ્રામર,તથા સામાન્ય વિજ્ઞાન તથા સામાન્ય જ્ઞાનના રેકોર્ડિંગ વિડિયો આપવામાં આવશે 

👉આ કોષૅમા હેલ્થની ટેસ્ટ તથા GKની TOPIC  ટેસ્ટ આપવામા આવશે 

👉કોષૅ એક વખત BUY કયૉ બાદ કોઈપણ સંજોગોમાં પેમેન્ટ રિફંડ થશે નહીં જેની ખાસ નોંઘ લેવી

સ્પેશિયલ FHW-SMC & જીલ્લા પંચાયત

Have a coupon?