
Description
આ કોસૅનુ રેકોર્ડિંગ સ્વરૂપે આપવામાં આવશે
આ કોસૅમા હેલ્થ, ગણિત,રિજનીગ, ગુજરાતી,અંગ્રેજી વિષય આવરી લેવામાં આવશે.
આ કોસૅ MPHW FHW SI SSI માટે ઉપયોગી રહેશે.
આ કોસૅમા હેલ્થની ટેસ્ટ તથા GKની ટેસ્ટ આપવામા આવશે
કોસૅની ફિ એકવાર પેમેન્ટ કયૉ બાદ કોઈપઢ સંજોગોમાં રિફંડ મળશે નહીં જેની ખાસ તકેદારી રાખવી.
MPHW-FHW-SSI COURSE
Have a coupon?
